સુવિચારો



WEL COME to my blog.. આ બ્લોગ ની મુલાકાત બદલ આપનો આભાર .આપ સૌનું હાર્દિક સ્વાગત છે.નવી અપડેટ્સ માટે બ્લોગ ની મુલાકાત લેતા રહો..



આ બ્લોગમાં મુકેલ પોસ્ટ માટે કોઈ ને વાંધો હોઇ કે કૉપીરાઈટ નો ભંગ થતો હોઇ તો તરત જ જાણ કરશો આભાર .

ગુરુવાર, 4 સપ્ટેમ્બર, 2014

કેન્દ્રિય કર્મચારિયો માટે 7 % મોંઘવારી ભથ્થું મંજૂર

કેન્દ્રિય કર્મચારિયો માટે 7 % મોંઘવારી ભથ્થું મંજૂર


HAPPY TEACHERS' DAY

HAPPY TEACHERS' DAY


HAPPY TEACHERS' DAY
શિક્ષક દિન વિશેષ
"'સર્વપલ્લી રાધાકૃષ્ણન'''જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮જન્મ સ્થળ = તિરૂત્તાનીતામિલ નાડુભારતમૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫મૃત્યુ સ્થળ = ચેન્નઈતામિલ નાડુભારતકાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.ખિતાબ = ભારત રત્નસર (બ્રિટીશ)ધર્મ = વેદાંત,હિંદુજીવનસાથી = શિવકામ્માસંતાન = ૫ પુત્રી,૧ પુત્ર
'''
સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતાતેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતાજેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને,અંગ્રેજીભાષીઓને ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.

મંગળવાર, 2 સપ્ટેમ્બર, 2014

શિક્ષકદિન થી ૬૦૦ શાળા માં ઈ લર્નિંગ

શિક્ષકદિન થી ૬૦૦ શાળા માં  ઈ લર્નિંગ   


ગુજરાત નો નવો નક્શો

ગુજરાત નો નવો નક્શો


H TAT આન્સર કી માં પણ કેટલીક ભૂલો !!!!!!!

 H TAT  આન્સર કી માં પણ કેટલીક ભૂલો !!!!!!!

H TAT OFFICIAL ANSWER KEY 31/8/2014

H TAT   OFFICIAL   ANSWER KEY  31/8/2014

 FOR LINK CLICK HERE :